Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

એફઆઈઆર ફેમ ચંદ્રમુખી ચૌટાલા દરિયા કિનારે હોટ લુકમાં જોવા મળી

મુંબઈ: એફઆઈઆર ફેમ ચંદ્રમુખી ચૌટાલા એટલે અભિનેત્રી કવિતા કૌશિક ફિટનેસ સાથે-સાથે બોલ્ડ લુકના કારણે ચર્ચાઓમાં રહે છે. અવારનવાર તેમની હોટ યોગાસન કરતા તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. તાજેતરમાં એક વખત ફરીથી કવિતા કૌશિકે પોતાની કેટલીક તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.


 સામે આવેલ તસ્વીરોમાં ૩૮ વર્ષની અભિનેત્રી શોર્ટસ દાંગડી પહેરી ફિશિંગ કરતી જોવા મળી રહી છે. તસ્વીરોમાં તેમની હોટનેસ જોતા જ બની રહી છે. તેમ છતાં, તે દાંગડી ઓપન કરી બીકીનીમાં જોવા મળી રહી છે. લેટેસ્ટ તસ્વીરોમાં તેમની હોટનેસ જોતા જ બની રહી છે. તેમની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તેમની લેટેસ્ટ તસ્વીરોને જોઇને લાગી રહ્યું છે કે, તે પોતાની ફિટનેસ પર કેટલી મહેતન કરે છે.

(5:51 pm IST)