Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

દેઓલ ફેમિલીની ફિલ્મનું નવું સોન્ગ 'રફ્તા રફ્તા'થયું રિલીઝ

મુંબઈ: બોલીવુડના લેજેન્ડરી અભિનેતા ધર્મેન્દ્ર પુત્ર સની અને બોબી દેઓલ સાથે યમલા પગલાં દીવાના ફિર સેમા  જોવા મળવાના છે દેઓલ ફેમિલી ની આ ફિલ્મનું વધુ એક સોન્ગ રફ્તા રફ્તા રિલીઝ થયું છે. 31 ઓગસ્ટના રિલીઝ થનાર આ ફિલ્મમાં કોમેડી ફિલ્મ છે. આ સૉન્ગને નવન્તમ પેપ્પીએ ગયું છે. જો કે આ ફિલ્મનું ગીત રફ્તા રફ્તા જૂની ફિલ્મ કહાની કિસ્મત કી નું છે જે ધર્મેન્દ્ર અને રેખા પર અભિનીત છે. આ ફિલ્મમાં તેનું નવું વર્જન રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતની શરૂઆતમાં સલમાન ખાન અને ધર્મેન્દ્ર જોવા મળે છે અને પછી ગીતમાં સોનાક્ષી સિંહા અને રેખાનો ગ્લેમરસ અવતાર પણ નજરે પડે છે.આ ગીતને સોશિયલ મીડિયા પર લખો લોકોએ પસંદ કર્યું છે.

(5:18 pm IST)