Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મેલબર્ન ફિલ્મોત્સવમાં પ્રદર્શિત થશે 'ગલી બોય'

મુંબઈ: ફિલ્મ નિર્માતા જોયા અખ્તર પોતાની ફિલ્મ ગલીબોયને ઈંડિયન ફિલ્મ ફેસ્ટિવલ મેલ્બર્ન 2019માં લઇ જવા માટે તૈયાર છે ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટે મુખ્ય ભૂમિકા નિભાવી છે આ ફેસ્ટિવલનું 10મુ વર્ષ છે અને તેમાં નિર્દેશકની મેજબાની કરવામાં આવશે અને તેમની ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવશે 10 ઓગસ્ટના દર્શકો સાથે ભારતીય સિનેમા પર વિસ્તૃત ચર્ચા પણ કરશે તેવું માલુમ પડી રહ્યું છે.

(5:46 pm IST)