Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

કરણ જોહરની 'દોસ્તાના 2'માં જોવા મળશે કાર્તિક અને જ્હાન્વી

મુંબઈ: ફિલ્મ નિર્માતા કરણ જોહરે આજ રોજ ઘોષણા કરી છે કે અભિનેતા કાર્તિક આર્યન અને જ્હાન્વી કપૂર ધર્માં પ્રોડક્શનની ફિલ્મ 'દોસ્તાના  2' માં મુખ્ય ભૂમિકા ભજવતા નજરે પડશે આ ફિલ્મ 2008માં આવેલ ફિલ્મ દોસ્તાનાની સિક્વલ છે. કરણે ટ્વીટ કરીને કહ્યું છે કે અસીમિત મસ્તીના ફ્રેન્ચાઈજી સાથે આ ફિલ્મ આવી રહી છે જેમાં કાર્તિક આર્યન અને જ્હાન્વી કપૂરને ટૂંક સમયમાં લોચ કરવામાં આવશે.

(5:46 pm IST)