Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

અભિનેત્રી તેમજ ગાયિકા મેરી જે બ્લીઝને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો

મુંબઇ:ખાસ્સા લાંબા સમયથી સક્રિય અભિનેત્રી ગાયિકા મેરી જે બ્લીજને તાજેતરમાં બીઇટી દ્વારા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.હાલ યુવાનોની માનીતી ગાયિકા રિહાનાએ સ્ટેજ પરથી મેરી બ્લીજનો પરિચય આપ્યો હતો. તમારા કારણે મહિલાઓને ગૌરવ સાંપડે એવી કારકિર્દી મળી છે એમ રિહાનાએ કહ્યું ત્યારે હાજર રહેલી વિશાળ મેદનીએ બેઠક પરથી ઊભા થઇને મેરીને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું એમ ઇ ઓનલાઇન ડૉટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું.

(5:43 pm IST)