Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ઇશ્ક-વિશ્કની સિક્વલમાં કામ કરી શકે છે ઈશાન ખટ્ટર

મુંબઈ: બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર ફિલ્મ ઇશ્ક વિષકની સિક્વલમાં કામ કરતા નજરે પડી શકે છે વર્ષ 2003માં આવેલ ફિલ્મ ઇશ્ક વિશકથી  શાહિદ કપૂરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી હવે ચર્ચા એવી થઇ રહી છે કે આ ફિલ્મની સિક્વલ બનવા જઈ રહી છે અને તેમાં  તેમના ભાઈ ઈશાન કામ કરતા નજરે પડી શકે છે.

(5:43 pm IST)