Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

19જુલાઈના રિલીઝ થશે સુજોય ઘોષના 'ટાઈપરાઈટર'નું પ્રીમિયર

મુંબઈ: સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત ટાઈપરાઈટર એક ખુબજ રહસ્ય રોમાચ શૃંખલા છે જેનું પરમિયાર 19 જુલાઈના રોજ રિલીઝ થશે એક મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ સિરીઝ આપણે ભૂતિયા બર્ડેજ વિલાંની ભયંકર સફર સુધી લઇ જશે પાંચ એપિસોડની આ સિરીઝની કહાની ગોવાના ભૂતિયા બંગલાની આજુબાજુની હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:42 pm IST)