Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

પ્રિયંકાની બ્લેક ડ્રેસે દર્શકોને ઈમ્પ્રેસ કરી દીધા

મુંબઈ: છેલ્લા ઘણા સમયથી બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ ખુબજ ચર્ચામા આવી રહ્યા છે હાલમાં આ કપલની એક ફોટો ખુબજ વાયરલ થઇ રહી છે જેમાં તે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે આ ફોટોમાં પ્રિયંકા બ્લેક કલરના ડ્રેસમાં ખુબજ સુંદર દેખાઈ રહી છે તેમનો આ લુક હાલમાં ખુબજ વાયરલ પણ થઇ રહ્યો છે.

(5:42 pm IST)