Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

આ શું કઢંગા કપડાં પહેર્યા છે? જા પહેલા બદલી આવ.: કરીનાના કપડાથી સૈફે મોઢું બગાડ્યું

મુંબઈ :કરીના કપૂર ખાને ફિલ્મ વીરે દી વેડિંગના પ્રમોશનમાં ખુલાસો કર્યો છે કે તેણે અગાઉના પ્રમોશનમાં પહેરેલો હોટ બ્લેક ડ્રેસ પતિ સૈફને જરા પણ ગમ્યો ન હતો. પ્રમોશનમાંથી ઘરે પહોંચેલી કરીનાને જોઇને સૈફે મોઢું બગાડીને કહ્યું હતું કે આ શું કઢંગા કપડાં પહેર્યા છે? જા પહેલા બદલી આવ. કરીનાએ જ્યારે તેના ફોટો બતાવ્યા ત્યારે સૈફે કહ્યું કે હા સરસ ડ્રેસ છે.

(11:23 am IST)