Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

૧૦ર કિલોની હતી ખુદને પણ ઓળખી શકતી ન હતીઃ પ્રેગનન્સી પછીના વજનને લઇ સમીરા રેડ્ડી

         એકટ્રેસ સમીરા રેડીએ બતાવ્યુ છે કે પુત્રને જન્મ આપ્યા પછી એમનું વજન ૧૦ર કીલોગ્રામ થઇ ગયુ હતુ. અને એક સમસ્યાને લઇ તે મહિના સુધી બેડરેસ્ટ પર હતી. એમણે કહ્યું સેકસી સેમ હોવાથી લઇ અહી સુધી પહોંચી ખુદને ઓળખી ન શકી.

(11:08 pm IST)