Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

હવે અમારા રસ્તા અલગ-અલગઃ શ્રૃતિહસનથી બ્રેકઅપ પછી ઇટાલિયન બોયફ્રેન્ડની ટીપ્પણી

એક્રટેસ શ્રુતિહસન અને એમના ઇટાલિયન બોયફ્રેન્ડ માઇકલ કોસેલએ થોડા વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બ્રેકઅપ કરી લીધેલ છે. માઇકલએ આને લઇ સોશ્યલ મીડીયા પર લખ્યુ દુર્ભાગ્યવશ જિંદગીએ અમને હંમેશા દુનિયાની વિપરીત છોર પર રાખ્યા એવુ લાગે છે કે હવે અમારા રસ્તા અલગ અલગ છે. પણ આ છોકરી હંમેશા  મારી સૌથી સારી દોસ્ત રહેશે.

(9:55 pm IST)