Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જાહન્વી કપૂરની આ ટીશર્ટની કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ

મુંબઈ: શ્રીદેવીની પુત્રી જાહન્વી કપૂર એકવાર ફરી ચર્ચામાં આવી છે જાહન્વી કપૂર ટૂંક સમયમાં ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે જે જૂનમાં રિલીઝ થવાની છે.પણ આવખતે તે કોઈ પ્રોજેક્ટને લઈને નહીં પણ પોતાના ઓઉટફિટને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જાહન્વી પિતા બોની કપૂર સાથે સોવકા ભાઈ અર્જુન કપૂરના ઘરની બહાર સપોર્ટ થી હતી અને તે સમયે જાહન્વીએ પહેલા કપડાંની કિંમત તમે જણસો તો ચોક્કસ તમને પણ ચક્કર આવી જ જશે. જાહન્વીએ તે સમયે પિન્ક કલરની ટીશર્ટ અને બ્લેક કલરના શૂઝ પહેર્યા હતા.જેમાં તેની ટીશર્ટની કિંમત 63,597 અને શૂઝની કિંમત 79,664 રૂપિયા છે.

(4:00 pm IST)