Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ઉંમરમા ફકત ૧૦ વર્ષનું અંતર પર સલમાન મારા બાળકની જેમઃ જેકી શ્રોફ

'' ભારત'' મા સલમાનખાનના પિતાની ભૂમિકા નિભાવવા માટે જેકીશ્રોફએ કહ્યું છે કે ઉંમર ફકત ૧૦ વર્ષનુ અંતર છે પણ મને તેના પિતાની ભૂમિકા નિભાવવામા પરેશાની નથી. મે હંમેશા  એમને પોતાના બાળકની જેમ સમજયો છે. એમણે કહ્યું મેં  ધૂમ-૩ મા આમિરના પિતાની ભૂમિકા ભજવેલ હતી.

(10:49 pm IST)