Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

'પધ્માવત'માં દીપિકાને એક્ટિંગથી ખુશ થઇ Ex બોયફ્રેન્ડના માતા-પિતાએ આપી આ ગિફ્ટ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ 'પધ્માવત' બોક્સ ઓફિસ પર ખુબ કમાણી કરી રહી છે અને આ વાતને લઈને દીપિકાએ સોશિયલ મીડિયા પે ખુશી વ્યક્ત કરી છે. આ ખુશીની વચ્ચે તેને એક એવી ગિફ્ટ મળી છે જેને લઈને તે વધુ ખુશ થઈ ગઈ છે  દીપિકાના પૂર્વ પ્રેમી રણબીર કપૂરના માતા-પિતાએ દીપિકાના પધ્માવતમાં  ભજવેલ એક્ટિંગને લઈને તેને ખુશ થઈને તેને ફૂલ આપી શુભેચ્છા પાઠવી છે. આ વાતની જાહેરાત દીપિકાએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી છે.

(11:26 am IST)