Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

મુગલે આઝમમાં દિલીપ કુમાર જેવું પાત્ર ભજવવા માંગુ છું: નવાજુદ્દીન

મુંબઈ: ફિલ્મ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે તે ફિલ્મોમાં મુગલે આઝમમાં દિલીપ કુમાર જેવા પાત્ર ભજવવા માંગે છે. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં લેખક સાઉડટ હસન મંટો પર બનેલ ફિલ્મ પર આધારિત એક સત્રમાં નવાજુદ્દીનનું કહેવું છે કે તેમના વ્યક્તિત્વને ખુબ ઓછું આંકવામાં આવ્યું છે. અને માનવામાં આવે છે કે તે ગેન્ગસ્ટરનો રોલ કરી શકે છે. પણ તે મુગલે આઝમમાં દિલીપ કુમારે જે ભૂમિકા ભજવી હતી તેવી ભૂમિકા ભજવવા માંગે છે.

 

(11:26 am IST)