Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

અક્ષય કુમારની અતરંગી રે રિલીઝ થયા વિના 200 કરોડના ક્લબમાં સામેલ થનાર પ્રથમ બોલિવૂડ ફિલ્મ

 મુંબઈ: થિયેટરોમાં સૂર્યવંશીનો ધમાકો અક્ષય કુમારની આગામી ફિલ્મ અતરંગી રે માટે સોનાની ખાણ સાબિત થયો. આ ફિલ્મ થિયેટરોને બદલે સીધી OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર બતાવવામાં આવશે. ડિઝનીએ આ ફિલ્મ માટે 200 કરોડની મોટી રકમ ચૂકવી છે. ડાયરેક્ટ OTT રિલીઝ માટે આ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે. અગાઉ Zee5 એ સલમાન ખાનની ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ માટે 190 કરોડની જંગી રકમ આપી હતી.

(5:22 pm IST)