Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

‘ હાઉસફુલ-૪', રેસ-૩ ના સાઉન્‍ડ એડિટર નિમિશ પિલાંકરનુ ર૯ વર્ષની ઉમરમા નિધન થયુ

         હાઉસફુલ ૪ અને રેસ-૩ જેવી ફિલ્‍મોમાં સાઉન્‍ટ એડિટરના તરીકે કામ કરી ચુકેલા નિમિશ પિલાંકરનુ મુંબઇમા ર૯ વર્ષની ઉંમરમા નિધન થયું.

         રિર્પોટસ મુજબ બ્‍લડ પ્રેશર ખૂબ જ વધી જવાથી એમને બ્રેઇન હેમરેજ થયું હતુ. એમના નિધન પર અભિનેતા અક્ષયકુમારએ ટવિટ કર્યુ કે આ મુશ્‍કેલ સમયમા મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.

(12:08 am IST)