Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

પ્રિયંકા-નિકના લગ્નની તૈયારીઓ શરૂ:મુંબઇમાં શણગારાયો પ્રિયંકાનો ફ્લેટ

મુંબઈ :પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નિક લગ્ન માટે ભારત આવી ચૂક્યો છે. આ સ્ટાર કપલ 2 ડિસેમ્બરે હિંદુ વિધિથી તો 3 ડિસેમ્બરે ક્રિશ્ચન વેડિંગ યોજાશે. પ્રિયંકાના લગ્નના ફંક્શન 30 નવેમ્બરથી શરૂ થઈ જશે

 . પ્રિયંકાનું મુંબઈ સ્થિત ઘર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જોધપુરમાં યોજાનારા લગ્નમાં પ્રિયંકા-નિક હેલિકોપ્ટરથી ઉમ્મેદ ભવનમાં દાખલ થશે.

(8:11 pm IST)