Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

સફેદ સાડીમાં કરીના લાગી ખુબ સુંદર

મુંબઈ:બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર તાજેતરમાં જ દિલ્લીમાં થયેલા સમાહોરમાં પહોંચી હતી. આ સમારોહમાં કરીનાને સમ્માનિત કરવામાં આવી હતી. આ દરમિયાન કરીના ઘણી જ સુંદર લાગી રહી હતી. આ સમારોહમાં કરીનાએ વ્હાઇટ કલરની સાડી પહેરી હતી. કરીનાને આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ સમ્માનિત કરી હતી. એવોર્ડ લીધા બાદ અહીં કરીના સૌને થેંક્યૂ બોલતી જોવા મળી હતી.કરીના ઉપરાંત આ ઇવેન્ટમાં તાપસી પન્નૂ, કાર્તિક આર્યન, આયુષ્યમાન ખુરાના અને અપારશક્તિ ખુરાના પણ પહોંચ્યા હતા. વ્હાઇટ સાડીમાં કરીના ઘણી જ સુંદર લાગી રહી હતી. તો કાર્તિક સાથેની કરીનાની કેમેસ્ટ્રી પણ ઘણી જ જામી રહી હતી. 

(5:20 pm IST)