Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

બંધ થશે જેનિફર વિંગેટની લોકપ્રિય સિરિયલ 'બેપનાહ'

મુંબઈ: ટીવી ક્ષેત્રમાં લોકપ્રિય બનેલ સિરિયલ બેપનાહ હવે બંધ થવાની છે. સીરિયલમાં લીડ રોલ બજવી રહેલ અભિનેત્રી જેનિફર વિંગેટે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ મેસેજ લખીને શોને બંધ થવાની માહિતી આપી છે. જેનિફરે લખ્યું છે દરેક સારી વસ્તુનો અંત આવે છે તેવું અમારા શો બેપનાહ સાથે થયું છે દર્શકોનો ખુબ ખુબ આભાર કે જેમને શોને પસંદ કર્યો અને અમને બહુ પ્રેમ આપ્યો તે બદલ તમામ દર્શકોનો ખુબ ખુબ દિલથી આભાર.

(5:10 pm IST)