Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

કારકીર્દિમાં પહેલી વાર આમિરની લાલસિંહ ચઢ્ઢા માટે આપ્યું હતુ ઓડિશનઃ કરીના કપુરની ટિપ્પણી

કરીના કપુરએ જણાવ્યુ છે કે એમણે પોતાની કારકીર્દિમાં પહેલી વખત ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા માટે ઓડિશન આપ્યું હતુ. જેમાં આમિરખાન પણ છે.

એમણે બતાવ્યું કે મને આમિરનો ફોન આવ્યો એમણે કહ્યું થોડા સીન્સ વાંચે છે મને લાગે છે કે મે આવુ કયારેય કાંઇ નથી કર્યુ કરીનાએ કહ્યું સૈફએ એમને કહ્યું હતુ કે આમાં કાંઇ ખોટું નથી.

(10:11 pm IST)