Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ટીવી પરદે પરત ફરશે એમ.એમ.ફારુકી

મુંબઈ; લિલીપુટનું સાચું નામ સાચે કોઈને ખબર નહીં હોય તેમનું અસલી નામ છે એમ.એમ.ફારુકી અંતિમવાર તેમને રોનિત રોયના જાણીતા ટીવી સિરીઝ અદાલતમાં જોવામાં આવ્યા હતા લિલીપુટના એક નવા ટીવી શો થી નાના પરદે વાપસી કરી રહ્યા છે નવો શો વિદ્યા છે જેમાં તે મુખ્ય ભૂમિકામાં મીરા દેવસ્થલે પણ નિભાવી રહી છે પોતાના પાત્ર વિષે જણાવતા તેમને કહ્યું છે કે કહાનીમાં તેમનું પાત્ર પ્રિન્સિપાલનું છે.

     લિલીપુટ છેલ્લા 37 વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે વર્ષ 1983-84માં આવેલ શો ઇધર ઉધર તેમના દિલથી સૌથી નજીક છે તે અભિનય કરવા માટે જયારે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમની મુલાકાત આનંદ મહેન્દ્ર સાથે થઇ હતી અને એને એક ટીવી શો ની ઓફર કરી હોવાનું માલુમ પડી રહ્યું છે ત્યારથી તેમના કરિયરની શરૂઆત થઇ ગઈ હતી.

(6:00 pm IST)