Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

રીતુ કુમારના લેટેસ્ટ કલેક્શન માટે પસંદ થઇ કિયારા

મુંબઈ: બોલીવડુ અભિનેત્રી કિયારા અડવાણી લેબલ રીતુ કુમારની શિયાળાની ઋતુનું કલેક્શનનો નવો ચહેરો બની છે કલેક્શનને સ્ટ્રક્ચર્ડ પેસ્ટ્રોલ નામ આપવામાં આવ્યું છે લેબલ માટે કિયારાએ એક શાનદાર ડાન્સ વિડીયો પણ શૂટ કર્યો છે. તેને એશ્લે લોબોએ કોરિયોગ્રાફ કર્યો છે વીડિયોમાં કિયારા કલેક્શનના કપડાં પહેરીને પ્રદર્શન રેટ્રો-રોક શૈલીમાં ડાન્સ કરતી નજરે પડી રહી છે. તેમાં મુખ્ય રૂપથી રેડ, મેટલિક અને બ્લેક કલર પર વધુ ફોકસ કરવામાં  આવ્યો છે.

(5:59 pm IST)