Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સ્નેહા રજનીએ સોની પિક્ચર્સ નેટવર્ક પ્રોડક્શન છોડ્યું

મુંબઈ: 20 વર્ષોથી પણ વધારે સમય સુધી સોની પિક્ચર્સ નેટર્વક પ્રોડક્શનથી જોડાયેલ સ્નેહા રજનીએ હવે ઓર્ગેનાઈઝેશનને છોડવાનો નિર્ણય પણ કરી લીધો છે. સ્નેહા સોની પિક્ચર્સ નેટર્વક્સના ફિલ્મ પ્રોડક્શન ડિવિઝન,સોની પિક્ચર્સ નેટવર્ક્સ પ્રોડક્શનની પ્રમુખ હતી.

       સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક અને સીઈઓ એનપી સિંહે જણાવ્યું છે કે સંગઠનાત્મક સ્તર પર સ્નેહનું યોગદાન ગેમ ચેંજિંગ રહ્યું છે તેમને ભારતના પ્રમુખ હિન્દી મુવી ચેનલ સોની મેક્સને લોન્ચ કરવાથી લઈને અમારા ફ્લેગશિપ ચેનલ સેટના નેતૃત્વ કરવા અને એસપીએનના થીએટ્રિકલ ડીવીજન એસપીએનપીને સ્થાપિત કરવાથી લઈને અન્ય કાર્યોમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.

(5:57 pm IST)