Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ખુબજ સુંદર અવતારમાં જોવા મળી સુહાના ખાન: ફોટો જોઈને ઓળખવી બની જશે મુશ્કેલ

મુંબઈ: શાહરુખ ખાનની લાડકી દીકરી સુહાના હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચિત રહે છે સુહાનાનો હોટ અંદાજ તેમના ચાહકોને ખુબજ પસંદ આવી રહ્યો છે હાલમાં તેમનો સૌથી શાનદાર અવતાર સામે આવ્યો છે જે ખુબજ વાયરલ થઇ રહ્યો છે. ફોટોમાં સુહાના ખાન પોતાના મિત્રો સાથે સેલ્ફી લેતી નજરે પડી રહી છે.

               ફોટોમાં સુહાના ખાનનો અંદાજ લાજવાબ લાગી રહ્યો છે કોઈ પણ તેમના વખાણ કરતા પોતાની જાતને નથી રોકી રહ્યા. સુહાના ખાનની ફોટો તેમના ફેનપેઝને પોતાના ઇન્સટ્રાગ્રામથી સોશિયલ મીડિયા પર શેર પણ કરવામાં આવી છે. ફોટોમાં સુહાના ખાન સફેદ ટોપમાં દેખાઈ રહી છે.

(5:56 pm IST)