Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

એશિયાના ૧૦૦ આઉટ સ્ટેન્ડીંગ લોકોની યાદીમાં ઐશ્વર્યા અને શાહરુખ સામેલ

એશિયન જીયોગ્રાફીક મેગેજીને એશિયાના ૧૦૦ આઉટ સ્ટેન્ડીંગ લોકોની યાદીમાં (એસ્ટોનિશિંગ એશિયન્સ ર૦૧૭) અભિનેતા શાહરૃખ અને અભિનેત્રી ઐશ્વર્યા બચ્ચનને સામેલ કરેલ છે. બોલિવુડમાંથી ફકત ઐશ્વર્યા અને શાહરૃખ જ આમા સામેલ છે. આ યાદીમા એશિયાઇ બિઝનેશમેન-નેતાઓ-કલાકારો અને ખેલાડીઓને સામેલ કરેલ છે. જેનાથી વિશ્વભરના લોકો પ્રેરિત અને પ્રભાવીત થયા છે.

(12:34 am IST)