Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

નશાની હાલતમાં કાર ચલાવી આ એક્ટરે રિક્ષાને મારી ટક્કર:બેને ઇજા

મુંબઈ:બૉલીવુડ અભિનેતા દલીપ તાહીબ નશો કરીને કાર ચલાવીને જતા રસ્તામાં રિક્ષાને ટક્કર મારતા તેમાં સવાર બે લોકોને ઇજા પહોંચતા પોલીસે દલિપની  ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે.પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવી રહ્યું છે કે દલીપ ટક્કર મારીને ભગવાની કોશિશ કરી હતી પણ ટ્રાફિક જામ હોવાના લીધે તે ભાગી ન શક્યો.

(4:56 pm IST)