Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સાહીરનું પાત્ર ભજવવા માટે આતુર છે અભિષેક બચ્ચન

મુંબઈ: બોલીવુડના જુનિયર બિગ બી અભિષેક બચ્ચન સિલ્વર સ્ક્રીન પર સ્વ ગીતકાર-શાયર સાહિર લુધિયાન્વીનું પાત્ર ભજવતો નજરે પડશે બોલીવુડના જાણીતા ફિલ્મકાર સંજય લીલા ઘણા  સમયથી સાહિર લીધિયાન્વી અને અમૃતા પ્રીતમના જીવન પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે જો કે મેડ પડતો નથી અભિષેક સાથે બે વર્ષ  પહેલા  જ ભણસાલીએ મિટિંગ કરી લીધી છે અને ત્યારથી અભિષેક સાહીરનું પાત્ર ભજવવા આતુર છે.

(4:55 pm IST)