Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

14 ડિસેમ્બરના રિલીઝ થશે 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર '

મુંબઈ: રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર ડિસેમ્બરના સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થવાની છે આ ખુલ્લામાં સૌચાલય જતા લોકો પર આધારિત ફિલ્મની કહાની બસ્તીમાં રહેતા ચાર બાળકોની દોસ્તી  પર આધારિત છે. 

(4:54 pm IST)