Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

તમિલ તેલુગુમાં પણ રિલીઝ થશે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન

મુંબઈ: અમિતાભ બચ્ચન,આમિર ખાન અભિનીત ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનને તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વધુને વધુ લોકો આ ફિલ્મની મજા માણી શકે.નિર્દેશક વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા  કહેવામાં આવ્યું છે કે આ બને કલાકારોએ પહેલી વખત સાથે કામ કર્યું છે અને તે દર્શકો માટે ભેટ સમાન છે આપનો દેશ ફિલ્મ પ્રેમીઓથી ભરાયેલ છે ફિલ્મને તમિલ અને તેલુગુ ભાષામાં ડેબ્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(4:54 pm IST)