Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

2014ની ફિલ્મ 'મસ્તરામ'ની બનશે સિક્વલ: આ જગ્યા પર શરૂ થશે શૂટિંગ

મુંબઈ: વર્ષ 2014માં રિલીઝ થયેલ અખિલેશ જૈસવાલની ગિલ્મ 'મસ્તરામ'ની સિક્વલ બનવા જઈ રહી છે અને આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ ઇંગ્લેન્ડના સ્કિપટનમાં શરૂ થઇ જશે જો કે ફિલ્મના કલાકારોની પસંદગી વિષે હજુ કઈ નક્કી નથી.

(4:04 pm IST)