Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

તેલુગુ ફિલ્મ 'નાંધી' ની હિન્દી રિમેક બનાવશે અજય દેવગણ

મુંબઈ: ફિલ્મ અભિનેતા અજય દેવગને શુક્રવારે પોતાની નવી ફિલ્મની ઘોષણા કરી છે.અજય દેવગણે તેની આગામી ફિલ્મ માટે દક્ષિણ ભારતીય સિનેમાના  દિગ્દર્શક સાથે હાથ મિલાવ્યો છે અને અભિનેતાએ શુક્રવારે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આ માહિતી આપી છે. પોતાની નવી ફિલ્મની ઘોષણા કરતા અજય દેવગણે ટ્વિટ કર્યું હતું કે, તમારા બધા સાથે એક મહત્વપૂર્ણ વાર્તા શેર કરવાનો સમય છે! દિલ રાજુ પ્રોડક્શન્સ અને એડિફિલ્મ્સ સંયુક્ત રીતે તેલુગુ હિટ, નાંધીના હિન્દી રિમેકનું નિર્માણ કરવા માટે તૈયાર છે. '

(5:51 pm IST)