Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સલમાનખાન વિરૂદ્ધ પત્રકારએ દાખલ કરી મારપીટ, લૂંટફાટ અને ધમકી આપવાની ફરીયાદ

એક પત્રકારએ સલમાનખાન વિરૂદ્ધ મારપીટ, લુટફાંટ અને ધમકી આપવાના આરોપમાં ફરીયાદ દાખલ કરી છે.

પત્રકારના વકીલએ કહ્યું સલમાનએ મારા કલાઇન્ટ પર ર૪ એપ્રીલના હુમલો કર્યો હતો સલમાનએ એમનો ફોન છીનવ્યો અને બધો ડેટા ડીલીટ કરી નાખ્યો.

આ ઘટના ત્યારે બની જયારે પત્રકાર સલમાનનો વિડીયો બનાવવાની કોશિષ કરી રહ્યો હતો.

(10:46 pm IST)
  • રાજયમાં જાહેર થયેલી સ્થાનીક સ્વરાજયની ચુંટણી અંગે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સાંજે ૬ વાગે પાર્લામેન્ટ્રી બેઠક : ગાંધીનગરમાં ભાજપની પ્રદેશ પાલામેન્ટ્રી બોર્ડની બેઠકઃ જુનાગઢ, ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે કરાશે ચર્ચાઃ જીલ્લા પંચાયતની પાંચ બેઠક, તા.પં.ની ૫ાંચ બેઠક અંગે ચર્ચા : સીએમ રૂપાણી, જીતુભાઇ વાઘાણી સહિતના હાજર રહેશેઃ સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક access_time 1:08 pm IST

  • મનમોહનસિંઘને ભારત રત્ન એવોર્ડ અપાશે : સંસદમાં પ્રવચન દરમિયાન નરેન્દ્રભાઈએ નિર્દેશ આપ્યો હતો કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘને 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવશે : ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ access_time 6:16 pm IST

  • મોદી સરકારે ર વર્ષમાં ૮૭૦૦૦ પાકિસ્તાની અને ર૩ લાખ બાંગ્લાદેશીને વીઝા આપ્યા access_time 3:21 pm IST