Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

આદિત્ય પંચોલીે માનહાનિ કેસ પર કોર્ટએ કંગના અને રંગોલીને મોકલ્યુ સમન્સ

કંગના રનૌત અન એની બહેન રંગોલી ચંદેલને મુંબઇ કોર્ટએ આદિત્ય પંચોલી દ્વારા ર૦૧૭ માં દાખલ માનહાનીના કેસને લઇ સમન્સ મોકલ્યુ છે.

પંચોલીના વકીલએ કહ્યું કે આગલી સુનાવણી ર૬ જુલાઇના છે. જેમાં એકટ્રેસને ઉપસ્થિત રહેવું પડશે.

આદિત્યએ કંગના દ્વારા શોષણનો  આરોપ લગાવ્યા પછી માનહાનિો કેસ દાખલ કર્યો હતો.

 

(10:44 pm IST)