Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

હોલીવુડની ફિલ્મ 'ધ કરન્ટ વોર'નું ટ્રેલર રિલીઝ

મુંબઈ: હોલિવૂડના મેાખરાના અભિનેતા બેેનેડિક્ટ કમ્બરબેચને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ ધ કરન્ટ વૉરનંુ ટ્રેલર મંગળવારે રિલિઝ થયું હતું.આ ફિલ્મમાં વીજળીના બલ્બના શોધક થોમસ આલ્વા એડિસનનું પણ પાત્ર રજૂ થયું છે એવા અહેવાલ વેરાયટી ડૉટ કોમ દ્વારા પ્રગટ થયો હતો. બેનેડિક્ટ ક્મ્બરબેચ પોતે થોમસ આલ્વા એડિસનનું પાત્ર ભજવી રહ્યો છે. બેનેડિક્ટ કમ્બરબેચ ઉપરાંત મિખાઇલ શેનોન અને નિકોલસ હૌલ્ટ આ ફિલ્મમાં ચમકી રહ્યા છે. મિખાઇલ શેનોન જ્યોર્જ વેસ્ટિંગહાઉસ અને હૌલ્ટ નિકોલા ટેલ્સાના રોલમાં ચમકી રહ્યા છે.

(5:32 pm IST)
  • અમદાવાદમાં પતિને પબજી ગેમ રમવાની ના પાડતા પતિએ પત્નિને માર્યો માર : છેલ્લા ઘણા સમયથી સાસરીયાઓ ત્રાસ આપતાં પરણિતાએ કર્યો આપઘાતનો પ્રયાસઃ પરણીતાની ફરીયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી access_time 3:09 pm IST

  • રાજકોટના કાંતા વિકાસ ગૃહ પાસે કારમાં અચાનક આગ ભભૂકી :ફાયર બીગેડ ઘટના સ્થળે પહોંચ્યું "વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:32 pm IST

  • કટ્ટરપંથીઓની સામે સરકારની લાલ આંખ : ટેરર ફંડિગ : અલગતાવાદી ઉપર કઠોર પગલાની તૈયારી : એનઆઇએ અને ઇડી દ્વારા સંયુકત રીતે કાર્યવાહી કરાશે : કટ્ટરપંથી તમામ નેતાઓની ગતિવિધિ ઉપર ચાંપતી નજર access_time 4:22 pm IST