Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

'અસુરન'માટે ધનુષે ગીત ગાયું

મુંબઈ: અભિનેતા ધનુષ એક સારા કલાકારની સાથોસાથ સારાએવા ગાયક પણ છે આ વાતનો ખુલાસો તેમને વેણીમારન દ્વારા નિર્દેશિત તેમની આગામી તમિલ ફિલ્મમાં એક ખુબજ સુંદર મજાનું ગીત ગાયને કર્યો છે અભિનેતા તેમજ સંગીતકાર જેવી પ્રકાશે ટ્વીટર પર આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું છે કે પોલ્લાથાભૂમિ નામના એક ગીતને ધનુષ, કેન કરુણાસ  અને ટી જે એ મળીને પોતાનો અવાજ આપ્યો છે.

(5:31 pm IST)
  • કટ્ટરપંથીઓની સામે સરકારની લાલ આંખ : ટેરર ફંડિગ : અલગતાવાદી ઉપર કઠોર પગલાની તૈયારી : એનઆઇએ અને ઇડી દ્વારા સંયુકત રીતે કાર્યવાહી કરાશે : કટ્ટરપંથી તમામ નેતાઓની ગતિવિધિ ઉપર ચાંપતી નજર access_time 4:22 pm IST

  • ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો હેતુ : ઇલેકટ્રીક વાહનો માટે ઘણી ટેકસ રાહતો જાહેર થઇ શકે : ઇલેકટ્રીક વાહનો ઉપર જીએસટી વધુ ઘટાડી દેવા પ્રયાસ access_time 4:23 pm IST

  • સાબરકાંઠાના અરવલ્લીના પશુપાલકો માટે સારા સમાચાર : ગાયના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૨૦નો વધારો : ભેસના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૩૦નો વધારો : સાબરડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો access_time 1:08 pm IST