Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

એકતા કપૂરની આગામી ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યાં'નું પોસ્ટર થયું રિલીઝ

મુંબઇ:ટચૂકડા પરદાની સામ્રાજ્ઞાી એકતા કપૂરની આગામી ફિલ્મ મેન્ટલ હૈ ક્યાનું એેક રહસ્યમય પોસ્ટર મંગળવારે રિલિઝ થયું હતું. હવે ફિલ્મના ટ્રેલરને રિલિઝ કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.આ ફિલ્મને સાઇકો થ્રીલર તરીકે ઓળખાવાઇ છે. તાજેતરમાં એક તબીબી જૂથે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે આ ફિલ્મમાં માનસિક બીમારી ભોગવતા લોકોની ઠેકડી કરવામાં આવી છે એટલે ફિલ્મનું ટ્રેલર રિલિઝ થઇ શક્યું નહોતું. જો કે હવે ટ્રેલર રિલિઝની તૈયારી ચાલી રહી છે

 

(5:31 pm IST)
  • રાજયની સરકારી કોલેજો અને યુનિવર્સિટીને ફાયર સેફટીના સાધનો અપાશે સુરત અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી : બજેટમાં ખાસ જોગવાઈ કરાશે access_time 6:26 pm IST

  • કટ્ટરપંથીઓની સામે સરકારની લાલ આંખ : ટેરર ફંડિગ : અલગતાવાદી ઉપર કઠોર પગલાની તૈયારી : એનઆઇએ અને ઇડી દ્વારા સંયુકત રીતે કાર્યવાહી કરાશે : કટ્ટરપંથી તમામ નેતાઓની ગતિવિધિ ઉપર ચાંપતી નજર access_time 4:22 pm IST

  • નરેન્દ્રભાઇ આવતીકાલથી ત્રણ દિવસ જાપાનના પ્રવાશે : G-20 શિખર સંમેલનમાં પીએમ મોદી આપશે હાજરીઃ ૨૭ થી ૨૯ જુન સુધી જાપાનના ઓસાકામાં યોજાશેઃ સંમેલન અમેરીકાના ડોનાલ્ટ્ર ટ્રમ્પ સાથે મુલાકાત કરશેઃ રશીયા, ચીનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે નરેન્દ્રભાઇ access_time 1:09 pm IST