Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કિયારા અડવાણી કરણ જોહર નિર્મિત નેટફ્લિક્સ ફિલ્મ 'ગિલ્ટી'માં નજરે પડશે

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી નેટફ્લિક્સની મૂળ ભારતીય ફિલ્મ ગિલ્ટી-માં મુખ્ય ભૂમિકામાં નજરે પડશે આ ફિલ્મનું નિર્માણ ફિલ્મકાર કરણ જોહર કરશે આ પહેલા બને નેટફ્લિક્સદ્વારા 2018માં રિલીઝ કરવામાં આવેલ ફીલ લસ્ટ સ્ટોરીઝ માં સાથે કામ કરી ચુક્યા છે રચી નારાયણના નિર્દેશનમાં બની રહેલ  ગિલ્ટી સત્યના વિભિન્ન રસ્તાને શોધવાનો પ્રયાસ કરે છે.

(5:29 pm IST)
  • ૨૦૧૭ રાજયસભાની ચૂંટણી મામલે હાઈકોર્ટે અહેમદ પટેલની અરજી ફગાવી પીટીશનની કોપીની ખરાઈ એફએસએલ પાસે કરાવવાની હતી access_time 6:27 pm IST

  • ૩૦મી જૂને નરેન્દ્રભાઈ મોદી રેડીયો પર કહેશે મન કી બાત access_time 6:28 pm IST

  • ઈન્દોરમાં ભાજપના નેતાના પુત્રએ સરેઆમ ગુંડાગર્દી કરી કૈલાશ વિજય વર્ગીયના પુત્રએ નગરપાલિકાના અધિકારીને ક્રિકેટના બેટથી ફટકાર્યો access_time 6:27 pm IST