Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

બાજીગર શાહરુખખાને બોલીવૂડ ઈન્ડસ્ટીઝમાં 26 વર્ષ કર્યા પૂર્ણ

મુંબઈ :બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાને બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે.બોલીવુડના કિંગખાન તરીકે જાણીતા શાહરૂખ ખાને બોલીવૂડમાં 1992માં ફિલ્મ દિવાનાથી એન્ટ્રી કરી હતી. આ 26 વર્ષીય ફિલ્મી કારકિર્દીમાં શાહરૂખે અનેક શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. જેમાં દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, ડર, બાઝીગર, કુછ કુછ હોતા હૈ, વીર ઝારા જેવી અનેક ફિલ્મો છે. 

(8:44 pm IST)