Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ફિલ્મ 'ફન્ને ખાન'નું ટીઝર : ઐશ્વર્યા રાય રોકસ્ટાર અને અનિલ કપૂર સેક્સોફોન વગાડતો જોવાયો

મુંબઈ :ફિલ્મ અભિનેતા અનિલ કપૂર અને ઐશ્વર્યા રાયની આગામી ફિલ્મ ફન્ને ખાનનું ટીઝર રિલીઝ થઈ ગયુ છે. ફિલ્મના ટીઝરમાં ઐશ્વર્યા રાય રોકસ્ટાર અને અનિલ કપૂર સેક્સોફોન વગાડતો જોવા મળે છે. ઐશ્વર્યા અને અનિલ કપૂર સિવાય ટીઝરમાં રાજકુમાર રાવ પણ જોવા મળે છે.
  અતુલ માંજરેકના નિર્દેશનમાં બનેલી રહેલી ફને ખાન 3 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

(8:41 pm IST)