Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

જેઠાલાલ મુસીબતમાં મુકાયા :ઘર-દુકાન થઈ ગયા સીલ !!

મુંબઈ :ટેલિવિઝિન સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલ મોટી મુસીબતમાં ફસાઇ ગયા છે. જેઠાલાલે જુદીજુદી બેંકોમાંથી મોટી લોનો લઈ લીધી છે, તેમણે લોન કેમ લીધી છે તે પણ કોઈને ખબર નથી. લોનની રકમ તેમના ખાતાંમાં ટ્રાન્સફર થતા વિદેશ જઇ રહ્યા છે. જેઠાલાલ અચાનક વિદેશ કેમ જાય છે તે સવાલ આખી સોસાયટીવાળાઓને થઈ રહ્યો છે. તેમનું ઘર અને દુકાન સીલ થઇ ગયા છે.

(8:31 pm IST)