Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

રણવીરનો ચહેરો મોસ્ટ સ્કિવઝેબલ લાગે છે દીપિકાને

દીપિકા પાદુકોણને હસબન્ડ રણવીર સિંહનો ચહેરો મોસ્ટ સ્કિવઝેબલ લાગે છે. બન્ને તેમના ફેન્સ સાથે પોતાની લાઇફ શેર કરે છે. તેમના ફોટોઝ લોકોને પણ ખૂબ પસંદ પડે છે. રણવીરને કિસ કરતી એક જિફ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને દીપિકાએ કેપ્શન આપી હતી કે વિશ્વનો સૌથી વધારે સ્કિવઝેબલ ફેસ.

(2:39 pm IST)