Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

પ્રિયંકાએ ક્રિકેટથી પરિચય કરાવ્યો છે, વિશ્વકપમાં ભારતને સ્પોર્ટ કરીશઃ નિક જોનસ

મુંબઇ : નિક જોનસને જયારે ચાહકે પૂછયું કે શું પત્ની  પ્રિયંકા ચોપડાએ ક્રિકેટથી એમને પરિચય કરાવ્યો છે અને જો હા તો તે વિશ્વકપમાં કઇ ટીમને સપોર્ટ કરશે. આ પર નિકએ કહ્યું હા, પ્રિયંકાએ પરિચય કરાવ્યો છે મને આ (ક્રિકેટ) બારામા વધારે નહિ પણ હુ આ વિશ્વકપમાં ભારતને સપોર્ટ કરીશ.

(11:23 am IST)
  • મધ્યપ્રદેશમાં કમલનાથસ સામે બગાવતી સુર :કેબિનેટમંત્રી બોલ્યા ,,હવે સમય આવી ગયો છે કે મહારાજને રાજ્યની કમાન સોંપી દેવાય :મધ્યપ્રદેશના મહિલા અને બાલ વિકાસમંત્રી ઈમરતી દેવીએ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મોરચો ખોલ્યો :અને કહ્યું કે મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યની ધુરા સોંપી દેવી જોઈએ : access_time 1:20 am IST

  • ટીએમસીના ધારાસભ્ય શુભ્રાંશુ રોય ભાજપમાં જોડાશે : પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મોટો ઝાટકો લાગશે :મમતા બેનર્જીએ આજે શુભ્રાંશુ રોયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા ;હવે શુભાંશુ રોય કેસરિયો ખેસ ધારણ કરવાની તૈયારીમાં access_time 11:07 am IST

  • મમતા બેનર્જીની મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ઓફર માત્ર નાટક છે :ભાજપ નેતા મુકુલ રોયે કહ્યું કે મુખ્યમંત્રીપદ છોડવાની વાત માત્ર નાટકબાજી છે :મમતા બેનર્જી ક્યારેય મુખ્યમંત્રી પદ છોડશે નહીં :મુકુલ રોયે એમ પણ કહ્યું કે મમતા બેનર્જીને સતાનો આનંદ લેવાની લાલસા છે access_time 1:21 am IST