Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

આધુનિક પેઢીના પરમાણુ બોંબ છે સોશ્યલ મીડિયાઃ અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનએ પોતાના બ્લોગમાં સોશ્યલ મીડીયાને લઇ લખ્યુ છે સોશ્યલ મીડીયા આધુનિક પેઢીના પરમાણુ બોંબ છે. એમણે લખ્યુ આમા દુશ્મનને મુંહતોડ જવાબ દેવા અને એને ઘુંટણીયા પર લાવી માફી માગવા પર મજબૂર કરવાની ક્ષમતા છે. અમિતાભએ કહ્યું કે હવે લોકો સોશ્યલ મીડીયા મારફત પોતાના વિચાર બહેતર રીતે વ્યકત કરી શકે છે.

(11:27 pm IST)