Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મારા દુઃખી રહેવાથી કોઇને ફરક પડતો નથી માટે બેહતર છે ખુશ રહું: કેટરીના કૈફ

કેટરીના કૈફએ આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને રણવીર કપૂરની સાથ પોતાના સારા સંબંધોને લઇ કહ્યું છે હુ યા તો કડવાહટ ટાળી શકુ છુ અથવા ધ્યાનમાં રાખી શકુ છુ કે આ વાતથી કોઇને કાંઇ ફરક નથી પડતો કે હુ કેટલી દુઃખી છુ. એમણે કહ્યું બેહતર છે ખુદનો ભાર ઓછો કરી ખુશી અને શાંતિથી રહુ.

(10:31 pm IST)