Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

'' ભારત'' ના ગાયનના રિહર્સલ દરમ્યાન પોતાનો ઘૂંટણ તુટી ગયો હતો : દિશા પટની

એક્રટેસ દિશા પટની એ બતાવ્યુ કે આગામી ફિલ્મ ભારત ની ગીતની સ્લો મોશન ના રિહર્સલ દરમ્યાન એમનો  પોતાનો ઘૂંટણ તૂટી ગયો હતો. હુ સાથે જિમનાસ્ટીકનો પણ અભ્યાસ કરી રહી હતી. અને શૂટથી એક અઠવાડિયા પહેલા ઘૂંટણ તુટી ગયો. દિશાએ કહ્યું શૂટથી પહેલા તે ચાલી પણ શકતી ન હતી.

(9:39 pm IST)