Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

સાંસદ પત્નીને લઇ પુછવામાં આવ્યો સવાલઃ અનુપમ બોલ્યાઃ ભારત માતાકી જય

અભિેનતા અનુપમખેરને જયારે રિપોર્ટરએ પૂછયું કે ચંદીગઢથી બીજેપી સાંસદ એમની પત્ની કિરણ ખેર પર આરોપ છે કે એમણે  સંસદીય ક્ષેત્રથી વધારે સમય પોતાની અભિનય કારકીર્દીને આપ્યો તો એમણે કહ્યું ભારત માતાકી જય જયારે ખેરએ  રિપોર્ટરના ગાલ પર હાથ ફેરવ્યો અને પોતાનો અને પોતાનો ગમછો કાઢી એના ગળામા નાખ્યો.

(9:38 pm IST)
  • ભરૂચ:ઝઘડિયામાં વર્ષ 2016માં 11 વર્ષીય દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મનો મામલો: ભરૂચ પોકસો કોર્ટે આરોપીને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી:દિવ્યાંગ કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ આચર્યું હતું દુષ્કૃત્ય access_time 9:07 pm IST

  • વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા બાદ તામિલનાડુમાં ત્રાટકશેઃ વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા તરફ આગળ વધ્યા બાદ ઉત્તર પશ્ચિમ, તામિલનાડુની દિશાએ આગળ વધશે ત્યારબાદ તેનો ટ્રેક ચેન્જ થઈ આંધ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે તેમ હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે : તામિલનાડુ માટે રેડ એલર્ટ જાહેરઃ 'ફાની' FANI વાવાઝોડુ ધસમસી રહ્યુ છે access_time 11:22 am IST

  • પાકિસ્તાન ઈચ્છે છે કે મોદી પીએમ બને કારણ કે બંને દેશોમાં સાંપ્રદાયિકતા વધે ;સીતારામ યેચુરીનું વિવાદી નિવેદન :સીપીએમના મહાસચિવ યેચુરીએ કહ્યું કે પાકિસ્તાની પીએમ ઇમરાનખાને કહ્યું હતું કે જો ભારતમાં ભાજપ ચૂંટણી જીતશે તો શાંતિવાર્તા કરવા અને કાશ્મીર મુદ્દો ઉકેલવાનો ઉત્તમ અવસર ઉપલબ્ધ થશે access_time 1:15 am IST