Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

સની દેઓલ માટે પ્રધાનમંત્રી કરશે પ્રચાર

મુંબઈ: પ્રથમ વખત રાજનીતિ અને ચૂંટણી રાજનીતિના મેદાનમાં ઉતરેલ અભિનેતા સની દેઓલે તાજેતરમાં ભાજપની સાથે હાથ મિલાવ્યો છે અને તે ભાજપ માટે પંજાબની ગુરદાસપુરની સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે। આ માટે સની માટે ભારતના પ્રધાનમંત્રી પ્રચાર કરવાના હોવાની માહિટી મળી છે. ટૂંક સમયમાં સની ગુરદાસપુરની સીટ માટે પોતાનું આવેદન ભરશે અને આ અવસર પર એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે જેમાં પિતા ધર્મેન્દ્ર અને ભાઈ બોબી દેઓલ તેની સાથે હાજર રહેશે।

(5:44 pm IST)