Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

દિગ્ગ્જ નિર્દેશક અનિલ શર્માના પુત્રની ફિલ્મ 'જીનિયસ'નું પહેલું પોસ્ટર લોન્ચ

મુંબઈ: બોલીવુડના જાણીતા નિર્દેશક અનિલ શર્માના પુત્ર ઉત્ક્રષ શર્માની અપકમિંગ ફિલ્મ 'જીનિયસ'નું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે. તમને જણાવી દઈએ કે ઉતકર્સે ફિલ્મ 'ગદર એક પ્રેમ કથામાં એની દેઓલના પુત્રનો રોલ કર્યો હતો. પોસ્ટરમાં ઉતકર્ષ  શર્મા ખુબ જ હેન્ડસમ દેખાય છે.પોસ્ટરમાં ઉત્ક્રષે  હાથમાં ગોલજ પહેરેલા છે. જેમાં તેનો સ્ટાઈલિશ લૂક જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં હિરોઈન તરીકે ઇશિતા છે જે ઉતકર્ષ સાથે જ આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. 24 ઓગરેસ્ટના આ ફિલ્મ રિલીઝ થવાની છે.

(3:53 pm IST)