Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

મુઝે ઇસ ઠંડી સે બચાઓ

પરિણીતી ચોપડા હાલમાં ઇન્ડો-નેપાલ બોર્ડર પર તેની આગામી ફિલ્મ 'સંદીપ ઔર પિન્કી કરાર'નું શૂટિંગ કરી રહી છે. આ શૂટિંગ દરમ્યાન ઠંડીથી બચવા માટે તે વિવિધ સાધનો વાપરી રહી છે. પરિણીતીએ ટ્વિટર પર ફોટો શેર કરતાં ટ્વીટ કર્યું હતું. 'ખૂબ ઠંડી છે. ઠંડીથી બચવા માટે હું તાપણું કરવાની સાથે હીટરનો સહારો પણ લઇ રહી છું અને મારા હાથમાં કોફીનો હોટ કપ પણ છે. ઠંડીથી બચવા ત્રણ વસ્તુનો હું સહારો લઇ રહી છું.'

(3:40 pm IST)